Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-5 Daily Test-19 (7.11.2020)

Total questions: 17

Worksheet time: 59mins

Name
Class
Date
1.

nની કઈ કિંમત માટે નીચેની બે સમાંતર શ્રેણીઑના nમાં પદ સમાન થાય. ?

63, 65, 67, .......

3, 10, 17, .........

a)

11

b)

12

c)

13

d)

14

2.

nની કઈ કિંમત માટે નીચેની બે સમાંતર શ્રેણીઑના nમાં પદ સમાન થાય. ?

13, 19, 25, .......

69, 68, 67, .........

a)

25

b)

11

c)

17

d)

9

3.

nની કઈ કિંમત માટે નીચેની બે સમાંતર શ્રેણીઑના nમાં પદ સમાન થાય. ?

1, 7, 13, .......

29, 31, 33, .........

a)

12

b)

14

c)

16

d)

8

4.

ક્યાં n માટે શ્રેણી 231, 228, 225, ...... અને 3, 6, 9, ..... ના માં પદ સમાન હોય ?

a)

35

b)

37

c)

39

d)

29

5.

આપેલ સમાંતર બે શ્રેણીના n માં પદ સમાન છે . તે પદ શોધો.

231, 228, 225, ...... અને

3, 6, 9, .....

a)

111

b)

113

c)

115

d)

117

6.

પ્રથમ પદ a અને સમાન્ય તફાવત d પરથી સમાંતર શ્રેણી શોધો.

a = 2 અને d = 0

a)

2, 2, 2, 2, ........

b)

-2, 2, -2, 2, ........

c)

-2, -2, -2, -2, ........

d)

2, -2, 2, -2, ..........

7.

જે શ્રેણીનો સમાન્ય તફાવત 0 હોય, તે સમાંતર શ્રેણી હોઈ શકે ?

a)

ના સમાંતર શ્રેણી ન હોય.

b)

હા સમાંતર શ્રેણી હોય.

c)

સમાંતર શ્રેણી હોય અથવા ન હોય.

d)

કહી ન શકાય.

8.

સમાંતર શ્રેણી -1.2, -0.6, 0.06 ......નો સમાન્ય તફાવત d શોધો.

a)

-0.6

b)

0.6

c)

0.3

d)

-0.3

9.

સમાંતર શ્રેણી 101, 96, 91, ...... નું 31મુ પદ જણાવો.

a)

47

b)

-47

c)

-49

d)

49

10.

સમાંતર શ્રેણી 3, 6, 9, ...... નું 100મુ પદ ........ છે.

a)

297

b)

300

c)

303

d)

103

11.

નીચે આપેલ સમાંતર શ્રેણીનું n મુ પદ શોધો.

2, 7, 12, 17, .......

a)

5n - 3

b)

5n + 3

c)

n - 3

d)

n + 3

12.

નીચે આપેલ સમાંતર શ્રેણીનું n મુ પદ શોધો.
1.1, 2.1, 3.1, ........

a)

 n−0.1n-0.1  

b)

 0.1n0.1n  

c)

 0.1+n0.1+n  

d)

 0.1−n0.1-n  

13.

સમાંતર શ્રેણી 4, 9, 14, ..... નું કેટલામું પદ 224 હોય ?

a)

42

b)

43

c)

44

d)

45

14.

સમાંતર શ્રેણી 71, 68,65, ..... નું કેટલામું પદ પ્રથમ ઋણ પદ છે .

a)

24

b)

25

c)

26

d)

30

15.

એક સમાંતર શ્રેણી 1, 5, 9, ......નું kમુ પદ 45હોય,તો k = ......

a)

10

b)

11

c)

12

d)

13

16.

જેનું ત્રીજું પદ 5 અને 7મુ પદ 9 હોય, એવી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શોધો.

આપેલા દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના છે. (2માર્ક)

4 lines
17.

ત્રણ વડે વિભાજ્ય બે અંકની કેટલી સંખ્યા કેટલી સંખ્યાઓ હશે ?


આપેલા દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના છે. (3માર્ક)

4 lines