NEW
Font size
Worksheets10th Maths Session-3 બહુપદી-1
Total questions: 20
Worksheet time: 22mins
એક ધાત બહુપદીનું વ્યાપક(પ્રમાણિત) સ્વરૂપ=........
p(x) = ax + b
p(x) = ax2 + bx+c
p(x) = ax3 + bx2+cx+d
એક પણ નહિ
સુરેખ બહુપદીના ઉદાહરણ=...........
x2+ 3x +1
x3 +1
2x -3
x2+ 4x +5
સુરેખ બહુપદીનો આલેખ .......... મળે છે.
ઉપર તરફ ખુલો વક્ર
નીચે તરફ ખુલો વક્ર
વક્ર આકાર
સીધીરેખા
દ્વિધાત બહુપદી બહુપદીમાં મહત્તમ કેટલી ઘાત હોય છે ?
0
1
2
3
દ્વિધાત બહુપદીનું વ્યાપક(પ્રમાણિત) સ્વરૂપ=..........
p(x) = ax2 + bx + c
p(x) = ax2 + bx
p(x) = bx + c
p(x) = ax2+ c
દ્વિધાત બહુપદીના ઉદાહરણ=.......
7y + 5x + 3
5x + 3
7x3 + 5x + 3
7x2 + 5x + 3
દ્વિધાત બહુપદીના ઉદાહરણ નથી.
x2 + √x + 1
x2 + x + 1
2x2 + 3x + 1
x2 - 1
ત્રિઘાત બહુપદીબહુપદીમાં મહત્તમ કેટલી ઘાત હોય ?
0
1
2
3
ત્રિધાત બહુપદીનું વ્યાપક(પ્રમાણિત) સ્વરૂપ=.........
p(x) = ax3 + bx2 + cx + d
p(x) =bx2 + cx + d
p(x) = cx + d
p(x) =bx2+ d
ત્રિધાત બહુપદીના ઉદાહરણ=...........
3x2 + 5x + 7
x3 + 3x2 + 5x + 7
5x + 7
x4 + 3x3 + 5x + 7
x3 - 1 એ ....... બહુપદી છે.
1
2
3
4
સુરેખ બહુપદીને ........ શુન્યો હોય.
0,1
0,1,2
0,1,2,3
0,1,2,3,4
p(x)= 5x + 3નું એક શુન્ય=........
5
3
−53
−35
p(x) = 3x - 2 બહુપદીના શુન્યો=.........
3
2
32
23
p(x) = 4x + 7નું એક શૂન્ય=........
−47
7
4
0
p(x) = x -1નું એક શૂન્ય =........
0
1
-1
2
સૂત્ર
x2 + 2xy + y2 =...........
(x-y)2
(x+y)2
(x-y)
(x+y)
x2 + 10x + 25 =...........
(x-5)2
(x-5)
(x+5)2
(x+5)
x2 - 2xy + y2 =.........
(x + y)2
(x - y)2
(x + y)
(x - y)
x2 - 8x + 16 =........
(x2 - 4)
(x - 4)2
(x - 4)
(x + 4)
