Font size
Worksheets10th Maths Ch-12 Daily Test-26 (9.1.2020)
Total questions: 17
Worksheet time: 1hrs 25mins
સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ = .......
43a2
23a
23a2
વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ = .......
2r(π+4)
2r(π−4)
r(π−4)
એક છત્રીમાં 10 સળિયા આવેલ હોય, તો એક નાના લધુવૃતાંશનો ખૂણો .......
90
60
30
36
એક છત્રીમાં 8 સળિયા આવેલ હોય, તો એક નાના લધુવૃતાંશનું ક્ષેત્રફળ શોધો.
1232
1332
1432
1532
15m બાજુવાળા ચોરસ આકારના ધાસના ખેતરમાં એક ખૂણે ધોડાને 5m લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. દોરડું 5mને બદલે 10m લાંબુ રાખ્યું હોય, તો ચરવાના ક્ષેત્રફળના થતો વધારો શોધો. (π=3.14)
78.5
88.5
58.875
59.875
4cm ત્રિજયવાળા અને કેન્દ્ર આગળ 30નો ખૂણો બનાવતા લધુવૃતાંશનું ક્ષેત્રફળ શોધો.(π= 3.14)
4.19
4.38
4.58
4.78
જો 10cm ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તેને અનુરૂપ
કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. (π=3.14)
100
25
50
75
જો 10cm ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તેને અનુરૂપ
લધુવૃતાંશનું ક્ષેત્રફળ શોધો. (π=3.14)
78
78.5
79
79.5
એક ગાડીના પૈડાંનો વ્યાસ 80cm છે જો ગાડી 66 km/કલાકની ઝડપે મુસાફરી કરે તો પૈડનો વ્યાસ = ....... cm
20
40
80
160
એક ગાડીના પૈડાંનો વ્યાસ 80cm છે જો ગાડી 66 km/કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ કરશે ?
4175
4275
4375
4475
એક મોટર સાઈકલના પૈડાંની ત્રિજ્યા 35cm છે.
મોટર સાઈકલ 66 km/h ની ઝડપે દોડતી હોય
તેવા સંજોગોમાં તેના પૈડાં
પ્રતિ મિનિટ કેટલા પરિભ્રમણ કરે ?
400
500
600
700
11 km અંતર કાપવા માટે એક સાઈકલનું પૈડું 6250 પરિભ્રમણ કરે છે. આ પૈડાંનો પરિધ શોધો.
170
176
182
188
11 km અંતર કાપવા માટે એક સાઈકલનું પૈડું 6250 પરિભ્રમણ કરે છે. આ પૈડાંનો વ્યાસ શોધો.
7
14
28
56
એક વર્તુળાકાર ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના રૂપિયા 24 પ્રમાણે 5280 થાય છે.
ખેતરનો પરિધ= .......
220
225
230
240
એક વર્તુળાકાર ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના રૂપિયા 24 પ્રમાણે 5280 થાય છે.
ખેતરનું ક્ષેત્રફળ = ........
22 X 50 X 35
22 X 5 X 35
22 X 35 X 35
22 X 5 X 5
15cm ત્રિજ્યાવાળાવર્તુળની
જીવા કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે.
તેને અનુરૂપ લધુવૃતખંડનું ક્ષેત્રફળ શોધો. (3માર્ક)
(√3=1.73 & π3.14)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના છે. (50-50)
બે વર્તુળની ત્રિજ્યાનો તફાવત 7cm છે. અને તેમના ક્ષેત્રફળોનો તફાવત 1078 cm2 છે.
મોટા વર્તુળની ત્રિજ્યા શોધો. (2માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના છે. (50-50)
