Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-7 યામ ભૂમિતિ Quiz-11 (16.12.2020)

Total questions: 5

Worksheet time: 25mins

Name
Class
Date
1.

બિંદુ (-4, 6) એ બિંદુઓ A(-6, 10) અને

B(3, -8)ને જોડતા રેખાખંડનું

ક્યાં ગુણોતરમાં વિભાજન કરે ?

a)

2:5

b)

5:2

c)

2:7

d)

7:2

2.

બિંદુ (-1, 6) એ બિંદુઓ A(-3, 10) અને

B(6, -8)ને જોડતા રેખાખંડનું

ક્યાં ગુણોતરમાં વિભાજન કરે ?

a)

2:5

b)

5:2

c)

2:7

d)

7:2

3.

y-અક્ષ એ બિંદુઓ (5, -6) અને (-1, -4)ને જોડતા રેખાખંડનું ક્યાં ગુણોતરમાં વિભાજન થાય છે ?

a)

1:5

b)

5:1

c)

1:4

d)

4:1

4.

y-અક્ષ એ બિંદુઓ (5, -6) અને (-1, -4)ને જોડતા રેખાખંડનું ક્યાં ગુણોતરમાં વિભાજન કરે છે તે બિંદુના યામ શોધો ?

a)

(5, 1)

b)

(1, 5)

c)

(0, -13/3)

d)

(-13/3, 0)

5.

બિંદુ (-3, p) એ બિંદુઓ A(-5, -4) અને

B(-2, -3)ને જોડતા રેખાખંડનું

ક્યાં ગુણોતરમાં વિભાજન કરે ?

a)

1:2

b)

2:1

c)

1:3

d)

3:1