wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-10 વર્તુળ (18.8.2020) Quiz-10

Total questions: 5

Worksheet time: 19mins

Name
Class
Date
1.

ત્રિકોણ ABC એ 4cm ત્રિજયવાળા વર્તુળને પરિગત છે. રેખાખંડ BD અને CD એ BCનું સ્પર્શબિંદુ D આગળ અનુક્રમે 8cm અને 6cm લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે.
ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ = ............

a)

 48x(x+14)\sqrt{48x\left(x+14\right)}  

b)

 48(x+14)\sqrt{48\left(x+14\right)}  

c)

 48x2(x+14)\sqrt{48x^2\left(x+14\right)}  

d)

 x(x+14)\sqrt{x\left(x+14\right)}  

2.

ત્રિકોણ ABC એ 4cm ત્રિજયવાળા વર્તુળને પરિગત છે. રેખાખંડ BD અને CD એ BCનું સ્પર્શબિંદુ D આગળ અનુક્રમે 8cm અને 6cm લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે.

AOB+BOC+AOC=.......

a)

x+56x+56

b)

2x+562x+56

c)

3x+563x+56

d)

4x+564x+56

3.

ત્રિકોણ ABC એ 4cm ત્રિજયવાળા વર્તુળને પરિગત છે. રેખાખંડ BD અને CD એ BCનું સ્પર્શબિંદુ D આગળ અનુક્રમે 8cm અને 6cm લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે.

બાજુઓ AB + BC = .....

a)

7

b)

13

c)

15

d)

28

4.

ત્રિકોણ ABC એ 4cm ત્રિજયવાળા વર્તુળને પરિગત છે. રેખાખંડ BD અને CD એ BCનું સ્પર્શબિંદુ D આગળ અનુક્રમે 8cm અને 6cm લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે.

ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ = .......

a)

84

b)

56

c)

36

d)

28

5.

ત્રિકોણ ABC એ 4cm ત્રિજયવાળા વર્તુળને પરિગત છે. રેખાખંડ BD અને CD એ BCનું સ્પર્શબિંદુ D આગળ અનુક્રમે 8cm અને 6cm લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે.

ત્રિકોણ ABCની પરિમિતિ = .......

a)

7

b)

14

c)

21

d)

42