Worksheets10th Maths Ch-12 વર્તુળ સંબંધિત ક્ષે. Quiz-10 (8.1.2021)
Total questions: 5
Worksheet time: 23mins
Name
Class
Date
1.
15m બાજુવાળા ચોરસ આકારના ધાસના ખેતરમાં એક ખૂણે ધોડાને 5m લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. ધોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. (π=3.14)
a)
17.625
b)
18.625
c)
19.625
d)
16.625
2.
15m બાજુવાળા ચોરસ આકારના ધાસના ખેતરમાં એક ખૂણે ધોડાને 5m લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. દોરડું 5mને બદલે 10m લાંબુ રાખ્યું હોય, તો 10m અનુરૂપ ચરવાનું ક્ષેત્રફળ શોધો. (π=3.14)
a)
78.5
b)
88.5
c)
58.875
d)
59.875
3.
15m બાજુવાળા ચોરસ આકારના ધાસના ખેતરમાં એક ખૂણે ધોડાને 5m લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. દોરડું 5mને બદલે 10m લાંબુ રાખ્યું હોય, તો ચરવાના ક્ષેત્રફળના થતો વધારો શોધો. (π=3.14)
a)
78.5
b)
88.5
c)
58.875
d)
59.875
4.
એક છત્રીમાં 8 સળિયા આવેલ હોય, તો એક નાના લધુવૃતાંશનો ખૂણો .......
a)
180
b)
90
c)
45
d)
22.5
5.
એક છત્રીમાં 8 સળિયા આવેલ હોય, તો એક નાના લધુવૃતાંશનું ક્ષેત્રફળ શોધો.
a)
1232
b)
1332
c)
1432
d)
1532
100 %
