NEW
Font size
Worksheets10th Maths Ch-1 Quiz-5
Total questions: 10
Worksheet time: 35mins
બે ધન પૂર્ણાંકો a અને b માટે,
જો ગુ.સા.અ.(a , b) =7
લ.સા.અ.(a , b)=385
હોય,તો ab = .......
385
2695
2595
2675
98નું અવિભાજ્ય અવયવિકરણ ........ થાય।
22×72
2×72
22×7
2×7
ગુ.સા.અ.(65, 117)= 65m-117
હોય,તો m =........
4
2
1
3
બંને ધન પૂર્ણાંકો a અને b માટે,
ગુ.સા.અ.(a, b)લ.સા.અ.(a, b)=ab
આપેલ વિધાન ખરું કે ખોટું
ખરું
ખોટું
બે ધન પૂર્ણાંકો a અને b માટે,
જો ગુ.સા.અ.(a , b) =13
લ.સા.અ.(a , b)=455
હોય,તો ab = .......
5905
5915
5815
5925
યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 1305, 1365 અને 1530 નો ગુ.સા. અ. શોધો.
45
30
87
15
યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 441, 567 અને 693 નો ગુ.સા. અ. શોધો.
43
53
63
89
p અને q ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય, તો તેમનો ગુ.સા.અ ...... થાય.( p અને q અવિભાજ્ય સંખ્યા ધારીને ગણતરી કૃ શકાય છે.)
1
pq
p
q
યુક્લિડની ભાગ પ્રવિધિમાં 120 અને 23ના ગુ.સા.અ. માટે
120=23 ×5+5 તો
23=.........×......... + ........
23 ×5+5
23 ×1+1
5 ×4+3
23 ×1 +5
નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનમાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ ........ મળે.
0
1
2
4
