Worksheets10th Maths Ch-10 વર્તુળ (29.7.2020) Quiz-1
Total questions: 10
Worksheet time: 10mins
વર્તુળને ........ સ્પર્શક હોય.
1
2
3
અસંખ્ય
સ્પર્શક વર્તુળને ............ બિંદુમાં છેદે .
એક પણ નહીં
એક અને માત્ર એક
એક
અસંખ્ય
વર્તુળને બે બિંદુમાં છેડતી રેખાને ........ કહે છે.
સ્પર્શક
છેદિકા
ત્રિજ્યા
વ્યાસ
વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ........ સમાંતર સ્પર્શક હોય.
0
1
2
3
વર્તુળ અને સ્પર્શકના સમાન્ય બિંદુને ........ કહે છે.
સ્પર્શક
સ્પર્શબિંદુ
છેદિકા
ત્રિજ્યા
વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક, સ્પર્શબિંદુમાંથી પસાર થતી ત્રિજયા વચ્ચે ......... ખૂણો હોય.
30
60
90
180
વર્તુળની જીવાના ....... બિંદુઓ વર્તુળ પર આવેલા છે.
0
1
2
3
રેખા PQ અને વર્તુળને કોઈ સમાન્ય બિંદુ નથી , તો રેખા PQ વિશે અનુમાન કરો .
શું રેખા PQ વર્તુળ ને છેદશે ?
શું રેખા PQએ વર્તુળને છેદશે નહીં ?
સ્પર્શબિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે સ્પર્શબિંદુ આગળનો વર્તુળનો ......... પણ કહે છે.
સમાંતર
અભિલંબ
ત્રિજયા
વ્યાસ
વર્તુળની મોટામાં મોટી જીવાને ........ કહે છે.
ત્રિજ્યા
જીવા
વ્યાસ
છેદિકા
