wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-6 ત્રિકોણ (1.9.2020) Quiz-7

Total questions: 5

Worksheet time: 23mins

Name
Class
Date
1.

જેમાં Dએ BCનું મધ્યબિંદુ છે, એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે. ત્રિકોણ ABC અને BDEના ક્ષેત્રફળનો ગુણોતર ..... થાય.

a)

2:1

b)

1:2

c)

4:1

d)

1:4

2.

એક 6 મીટર ઊચા શિરોલંબ વાંસનો જમીન પર પડછાયો 4 મીટર લાંબો છે, એજ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. મિનારની ઊચાઈ શોધો.

a)

10

b)

21

c)

20

d)

42

3.

90 cm ઊચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 m/sની ઝડપથી દૂર જતી રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 m ઊચે હોય , તો ચાર સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો.

a)

4.8

b)

3.2

c)

1.6

d)

0.8

4.

100m ઊચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.9m/s

ની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો મેદાનથી 5m ઊચે હોય, તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો.

a)

1.7

b)

1.8

c)

1.9

d)

2

5.

ત્રિકોણ ABC અને DEF બે સમબાજુ ત્રિકોણો છે. જેમની બાજુની લંબાઈ અનુક્રમે 4cm અને 2cm છે. ABC અને DEFનો ગુણોતર શોધો.

a)

4.8

b)

1:2

c)

4:1

d)

2:1