wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-10 પ્રકરણ -15 (સંભાવના ) ટેસ્ટ

Total questions: 10

Worksheet time: 11mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે?

a)

2/3

b)

-1.5

c)

15%

d)

0.7

2.

બીન લીપ વર્ષ માં 53 શનિવાર હોય તેની સંભાવના_____છે.

a)

1/7

b)

1/2

c)

1/3

d)

1/4

3.

સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઠોકડી માંથી એક પત્તુ ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તુ એક્કો હોય તેની સંભાવના ______છે

a)

2/13

b)

1/13

c)

12/13

d)

3/13

4.

લિપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના ______ છે

a)

1/6

b)

1/4

c)

1

d)

2/7

5.

બે મિત્રોના જન્મનું વર્ષ 2003 છે બંનેનો જન્મ દિવસ એક જ હોય તેની સંભાવના કેટલી?

a)

364/365

b)

2/365

c)

2/366

d)

1/365

6.

બે મિત્રોના જન્મનું વર્ષ 2002 છે બંનેનો જન્મ દિવસ જુદા જુદા હોય તેની સંભાવના કેટલી?

a)

364/366

b)

1/366

c)

364/365

d)

1/365

7.

સરખી રીતે છે ચીપેલા 52 પત્તાની ઢોકડી માંથી એક પત્તું ખેંચવામાં આવે છે ખેંચેલું પત્તુ મુખમુદ્રા વાળુ પત્તુ હોય તેની સંભાવના શોધો

a)

1/13

b)

1/26

c)

3/13

d)

3/26

8.

પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો

a)

1/2

b)

1/6

c)

2/6

d)

4/6

9.

અશક્ય ઘટનાની પૂરકઘટનાની સંભાવના શૂન્ય થાય

a)

સાચું

b)

ખોટું

10.

અંગ્રેજીનો 26 મૂળાક્ષરો માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર છે તેની સંભાવના 5/26 છે

a)

સાચું

b)

ખોટું