NEW
Font size
Worksheets10th Maths Ch-2 Quiz-14
Total questions: 10
Worksheet time: 37mins
જો 2x+3 એ બહુપદી p(x)=2x3+9x2-x-bનો અવયવ હોય , તો ભાગફળ =........
x2-3x-5
x2-3x+5
x2+3x-5
x2+3x+5
જો 2x+3 એ બહુપદી p(x)=2x3+9x2-x-aનો અવયવ હોય , તો
શેષ =........
15-a
15+a
a-15
a+15
જો 2x+3 એ બહુપદી p(x)=2x3+9x2-x-aનો અવયવ હોય , તો
b =........
-15
15
-10
10
જો p(x)=x4+5x3+10x2+16x+7ને બહુપદી g(x)=x2+2x+3વડે ભાગતા ભાગફળ = ........
x2+2x+3
x2-2x-3
x2-2x+3
x2+2x-3
જો p(x)=x4+5x3+10x2+16x+7ને બહુપદી g(x)=x2+2x+3વડે ભાગતા શેષ = ........
5x-4
5x+4
4+5x
4-5x
જો p(x)=x4+5x3+10x2+16x+7ને બહુપદી g(x)=x2+2x+3વડે ભાગતા શેષ બહુપદી ax+b મળે તો aઅને b શોધો.
-5,-4
-5,4
5,4
5,-4
જો p(x)=3x3+14x2+9x+aને બહુપદી 3x+5વડે નિષેશ ભાગી શક્તી હોય તો a=.......
10
-10
14
-14
જો p(x)=3x3+14x2+9x+aને બહુપદી 3x+5વડે નિષેશ ભાગી શક્તી હોય તો ભાગફળ =.......
x2-3x-2
x2+3x+2
x2+3x-2
x2-3x+2
જો p(x)=3x3+14x2+9x+aને બહુપદી 3x+5વડે નિષેશ ભાગી શક્તી હોય તો શેષ =.......
a-10
10-a
10+a
a+10
જો p(x)=x4-3x3-4x2-7ને બહુપદી -x2+2x-1વડે ભાગતા શેષ px+qમળે તો pઅને qની કિમત શોધો
13,0
-13,0
0,13
0,-13
