wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-3 દ્વિચલ સુરેખ સમી. (16.9.2020) Quiz-4

Total questions: 5

Worksheet time: 9mins

Name
Class
Date
1.

નીચેના સુરેખ સમીકરણયુગ્મથી બનતી રેખાઓ વિષે શું કહી શકાય ?

5x-4y+8=0 , 7x+6y-9=0

a)

એક બિંદુમાં છેદે

b)

સંપાતી રેખાઓ

c)

સમાંતર રેખાઓ

d)

એક પણ નહીં

2.

નીચેના સુરેખ સમીકરણયુગ્મથી બનતી રેખાઓ વિષે શું કહી શકાય ?

9x + 3y +12=0 , 18x + 6y + 24 = 0

a)

એક બિંદુમાં છેદે

b)

સંપાતી રેખાઓ

c)

સમાંતર રેખાઓ

d)

એક પણ નહીં

3.

નીચેના સુરેખ સમીકરણયુગ્મથી બનતી રેખાઓ વિષે શું કહી શકાય ?

6x-3y+10=0 , 2x-y+9=0

a)

એક બિંદુમાં છેદે

b)

સંપાતી રેખાઓ

c)

સમાંતર રેખાઓ

d)

એક પણ નહીં

4.

x=0નો આલેખ શું દર્શાવે છે ?

a)

x-અક્ષ

b)

y-અક્ષ

c)

xy-અક્ષ

d)

ઉગમબિંદુ

5.

કઈ શરતનું પાલન થતું હોય તો સમીકરણયુગ્મના અનંત ઉકેલ મળે ?

a)

 a1a2=b1b2=c1c2\frac{a1}{a2}=\frac{b1}{b2}=\frac{c1}{c2}  

b)

 a1a2=b1b2c1c2\frac{a1}{a2}=\frac{b1}{b2}\ne\frac{c1}{c2}  

c)

 a1a2b1b2=c1c2\frac{a1}{a2}\ne\frac{b1}{b2}=\frac{c1}{c2}  

d)

 a1a2b1b2c1c2\frac{a1}{a2}\ne\frac{b1}{b2}\ne\frac{c1}{c2}