wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Learn more 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે

a)

અસત્ય

b)

સત્ય

2.

દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે

a)

અસત્ય

b)

સત્ય

3.

દરેક વાસ્તવિક સખ્યા પૂર્ણાંક સંખ્યા છે

a)

અસત્ય

b)

સત્ય

4.

 2\sqrt{2}   કઈ સંખ્યા છે 

a)

પ્રાકૃતિક સંખ્યા 

b)

પૂર્ણાંક સંખ્યા 

c)

પૂર્ણ સંખ્યા 

d)

અસંમેય સખ્યા 

5.

 12\frac{1}{2}  કઈ દશાંશ અભીવ્યક્તિ છે 

a)

સાંત 

b)

અનંત 

c)

પ્રાકૃતિક 

d)

એકપણ નહિ 

6.

સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે

a)

1

b)

2

c)

d)

100

7.

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે

a)

1

b)

2

c)

0

d)

100

8.

 1+53\frac{1}{૩}+\frac{5}{3}  નો સરવાળો .............  થાય 

a)

2

b)

1

c)

3

d)

4

9.

દરેક પૂર્ણાંક સખ્યા સંમેય સખ્યા છે

a)

સત્ય

b)

અસત્ય

10.

 4 \sqrt{4\ }  કઈ સખ્યા છે 

a)

અસમેય સંખ્યા 

b)

સમેય સખ્યા