Worksheets9th Maths Ch-7 ત્રિકોણ Quiz-2 (18.8.2020)
Total questions: 5
Worksheet time: 5mins
Name
Class
Date
1.
જો બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય, તો તે બે ત્રિકોણ એકરૂપ થાય.
આ એકરૂપતાનો ...... નિયમ છે. Com
a)
બાખૂબા
b)
ખૂખૂખૂ
c)
બાબાબા
d)
કાકબા
2.
જો ત્રિકોણ ABC ≅ PRQ , તો AC = ........ (Com)
a)
PQ
b)
QR
c)
PR
d)
BC
3.
ત્રિકોણ ABC અને PQRમાં AB = PR, BC =RQ અને ખૂણો B=ખૂણો R હોય, તો ત્રિકોણ ABC = ત્રિકોણ ......... (Ld)
a)
PQR
b)
QPR
c)
PRQ
d)
QRP
4.
ત્રિકોણ ABC અને PQRમાં AB = PR, BC =RQ અને ખૂણો B=ખૂણો R હોય, તો એકરૂપતાનો .......... નિયમ છે. Ld
a)
બાખૂબા
b)
બાબાબા
c)
ખૂખૂખૂ
d)
કાકબા
5.
ખૂખૂખૂ એ એકરૂપતાની શરતોની પૈકી એક શરત ........ LD
a)
છે
b)
નથી
c)
હોઈ શકે
d)
એક પણ નહીં
100 %
