Worksheets10th Maths Ch-5 સમાંતર શ્રેણી Quiz-11 (9.11.2020)
Total questions: 5
Worksheet time: 23mins
Name
Class
Date
1.
બે સમાંતર શ્રેણીના સમાન્ય તફાવત સમાન છે. તેમના 100માં પદનો તફાવત 100 છે. તો તેમના 1000માં પદનો તફાવત શોધો.
a)
10
b)
100
c)
150
d)
1000
2.
એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીમાં a=........
a)
12
b)
5
c)
13
d)
-13
3.
એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીમાં d = .......
a)
4
b)
5
c)
6
d)
7
4.
બે સમાંતર શ્રેણીના સમાન્ય તફાવત સમાન છે. તેમના 100માં પદનો તફાવત 100 છે. તો તેમના 111222333 હોય, તો 1000000 માં પદનો તફાવત શોધો.
a)
100
b)
1000000
c)
111222333
d)
111222332
5.
એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 54 છે અને સાતમા અને બારમાં પદનો સરવાળો 89 છે. તો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શોધો.
a)
0
b)
2
c)
4
d)
6
100 %
