wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-6 રેખાઓ અને ખૂણાઓ Quiz-7 (5.7.2020)

Total questions: 5

Worksheet time: 19mins

Name
Class
Date
1.

ખૂણાના બે સમાન ભાગ કરતાં કિરણને ...... કહે છે. (Com)

a)

લંબદ્વિભાજક

b)

કોણદ્વિભાજક

c)

છેદિકા

d)

પૂરકકોણ

2.

∠PRT એ ∆PQRનો બહિષ્કોણ છે. જો ∠P = 70 અને ∠Q =50 હોય, તો ∠PRT = ........(Com)

a)

60

b)

90

c)

110

d)

120

3.

આકૃતિમાં જો રેખા PQ અને બિંદુ RS બિંદુ T પર એ પ્રકારે છેદે છે કે ખૂણો SQT શોધો.(Com)

a)

30

b)

45

c)

60

d)

90

4.

આકૃતિમાં ∠X=62 અને ∠XYZ = 54 છે. જો

ત્રિકોણ XYZના ∠ XYZ અને ∠XZY ના દ્વિભાજક અનુક્રમે YO અને ZO હોય, તો ∠OYZ શોધો. (COM)

a)

64

b)

32

c)

27

d)

31

5.

આપેલ આકૃતિમાં જો QT ⊥ PR , ∠TQR = 40 અને ∠SPR = 30 છે, તો y શોધો. (Com)

a)

50

b)

60

c)

70

d)

80