Free Printable Worksheets
Font size
More settings
યુકલીડની પાંચમી પૂર્વધારણને સમકક્ષ વિધાન ....... ગણિતશાસ્ત્રી આપ્યા. (Tc)
પ્લેફર
પાયથાગોરાશ
થેલ્શ
આર્યભટ્ટ
આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી ...... રેખા હોય છે.(Tc)
ઓછામાં ઓછી એક
બે
ઓછામાં ઓછી બે
અનન્ય
એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય.
આપેલ વિધાન ખરું કે ખોટું. (Tc)
ખરું
ખોટું
યુક્લિડને તેમના પ્રથમ ....... પ્રમેયો સાબિતી કરવામાં પાંચમી પૂર્વધારણની કોઈ જરૂર ન પડી.(Tc)
28
13
465
43
યુકલીડની ભૂમિતિ માત્ર એક જ ..... માટે માન્ય હોય. (Tc)
સમતલ
વક્ર સપાટી
દિર્ધ વર્તુળ
આયુકલીડ ભૂમિતિ
View all
10 questions
Sample Space and Simple Probability
Worksheet
•
7th Grade - University
8 questions
Jarak Antar Dua Titik
9th - 12th Grade
6 questions
tree diagram
9th - 11th Grade
Bangun Ruang sisi lengkung
9th Grade
9th Maths Ch-3 યામ ભૂમિતિ Quiz-3
9th Maths Ch-3 યામ ભૂમિતિ Quiz-1
Maths Day
5th - 9th Grade
Maths Quiz ....for standard 3 to 5..
5th Grade - University