wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-3 યામ ભૂમિતિ Quiz-1

Total questions: 10

Worksheet time: 11mins

Name
Class
Date
1.

પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યારેખા પર ……... બિંદુ મળે.

a)

અનન્ય

b)

અસંખ્ય

c)

અનંત

d)

એક પણ નહિ

2.

સંખ્યારેખા પરના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય ……….સંખ્યા સંકળાય છે . વાસ્તવિક

a)

અવાસ્તવિક

b)

વાસ્તવિક

c)

ક્રમિક

d)

એક પણ નહિ

3.

સંખ્યારેખા અને વાસ્તવિક સંખ્યાઓના સમૂહ વચ્ચે ………. સંગતતા છે.

a)

ત્રણ-ત્રણ

b)

ચાર-ચાર

c)

એક-એક

d)

બે-બે

4.

યામ-સમતલ પર આવેલ કોઈ પણ બિંદુનું સ્થાન વર્ણવવા માટે આપણને ……...પરસ્પર લંબરેખાઓની જરૂર પડે છે .

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

5.

ગણિતશાસ્ત્રી ……..ના નામ પરથી કાર્તેઝિય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે.

a)

પાયથાગોર્સ

b)

આર્યભટ્ટ

c)

થેલ્સ

d)

રેન'દ'કાર્તે

6.

સમતલમાં એક આડી અને બીજી ઊભી એવી બે પરસ્પર લંબરેખાઓના છેદબિંદુને ………. કહેવામાં આવે છે. ઉગમબિંદુ

a)

ઉગમબિંદુ

b)

બિંદુ

c)

રેખા

d)

યામાંક્ષો

7.

સમક્ષિતિજ રેખાને ……. અને શિરોલંબ રેખાને ……... તરીકે ઓળખવામાં આવે છે .x-અક્ષ, y-અક્ષ

a)

x-અક્ષ, x-અક્ષ

b)

x-અક્ષ, y-અક્ષ

c)

y-અક્ષ, y-અક્ષ

d)

xy-અક્ષ

8.

સમતલને યામ-સમતલ અથવા કાર્તેઝિય સમતલ અથવા ………..કહેવાય છે.

a)

x-સમતલ

b)

x-સમતલ

c)

xy-સમતલ

d)

એક પણ નહિ

9.

બંને અક્ષોને ……...કહેવાય છે.યામાક્ષો

a)

યામાક્ષો

b)

x-અક્ષ

c)

y-અક્ષ

d)

x-અક્ષ અને y-અક્ષ

10.

સંખ્યારેખા પર 0ની જમણી બાજુએ …….સંખ્યાઓ અને 0ની ડાબી બાજુએ …... સંખ્યાઓનું નિરૂપણ થાય છે.

a)

ધન , ઋણ

b)

ઋણ, ધન ,

c)

ધન , ધન

d)

ઋણ, ઋણ