NEW
Font size
S
M
L
XL
Worksheetsmaths basic
Total questions: 7
Worksheet time: 14mins
Name
Class
Date
1.
ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે?
a)
લંબાઈ x પહોળાઈ
b)
(લંબાઈ)²
c)
(લંબાઈ)³
d)
એક પણ નહી
2.
વર્તુળના પરિઘનું સૂત્ર શું છે?
a)
πr
b)
πr²
c)
2πr²
d)
2πr
3.
વર્તુળના વ્યાસ નું માપ ૫ સેમી હોય તો તેની ત્રિજ્યાનું માપ શોધો.
a)
૧૦ સેમી
b)
૨.૫ સેમી
c)
૧૫ સેમી
d)
એક પણ નહીં
4.
લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે?
a)
લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ
b)
લંબાઈ x પહોળાઈ
c)
૨(લંબાઈ + પહોળાઈ)
d)
લંબાઈ + પહોળાઈ
5.
લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે?
a)
લંબાઈ x લંબાઈ
b)
લંબાઈ + પહોળાઈ
c)
લંબાઈ x પહોળાઈ
d)
૨(લંબાઈ + પહોળાઈ)
6.
વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે?
a)
2πr
b)
πr²
c)
2πr²
d)
એક પણ નહી
7.
5 મીટર = _______ સેન્ટીમીટર
a)
500
b)
5/100
c)
5/1000
d)
5000
Reset
