WorksheetsMix Test
Total questions: 7
Worksheet time: 60secs
Name
Class
Date
1.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન મિત્રપક્ષે કેટલા દેશો હતા ??
a)
૪
b)
૨૪
c)
૪૨
d)
૨૮
2.
રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ હતી ??
a)
1719
b)
1917
c)
1919
d)
1918
3.
બ્રિટને કેટલી વખત વીટો પાવર નો ઉપયોગ કર્યો છે
a)
૧૨૨
b)
૮૨
c)
૧૮
d)
૩૨
4.
પ્રથમ વિશ્વયુદ્ધ નો પ્રારંભ ક્યારે થયો હતો
a)
૧૯૧૪
b)
૧૯૧૫
c)
૧૮૭૧
d)
૧૯૪૫
5.
ચોથો મૈસુર વિગ્રહ ક્યારે થયો ??
a)
૧૭૯૯
b)
૧૮૯૯
c)
૧૮૯૮
d)
૧૭૮૯
6.
વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું.
a)
ડેલહાઉસી
b)
વિલિયમ બેન્ટિક
c)
હેસ્ટિંગ્સ
d)
જનરલ ડાયર
7.
[Sci ch 15] મોથા નું બીજું નામ
a)
ઝેનથીયમ
b)
પાર્થેનીયમ
c)
સાયપેરિનસ રોટુન્ડસ
100 %
