wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-8 ચતુષ્કોણ Quiz-7 (11.9.2020)

Total questions: 5

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ, ત્રીજી બને ,........ હોય. Kn

a)

લંબ

b)

સમાંતર

c)

એકબીજાને છેદે

d)

એક પણ નહીં

2.

ત્રિકોણની બાજુઓ મધ્યબિંદુને ક્રમમા જોડવાથી બનતાં ત્રિકોણની પરિમિતિ મૂળ ત્રિકોણની પરિમિતિ કરતાં .......હોય. Com

a)

બે ગણી

b)

સમાન

c)

અડધી

d)

ત્રણ ગણી

3.

∆ABCમાં P, Q અને R એ અનુક્રમે AB, BC અને ACના મધ્યબિંદુ છે. જો AB =8cm, BC=6.6cm અને AC=5.4cm હોય, તો ∆PQRની પરિમિતિ શોધો. Com

a)

20

b)

10

c)

15

d)

30

4.

ત્રિકોણની બે બાજુ ઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ, ત્રીજી બાજુના માપ કરતાં ....... હોય. Com

a)

બે ગણી

b)

સમાન

c)

અડધી

d)

એક પણ નહીં

5.

ત્રિકોણ ABCની બાજુઓ AB અને ACના મધ્યબિંદુઓ અનુક્રમે P અને Q છે. જો BC = 8.2cm હોય, તો PQ = ..... cm (Com)

a)

12.3

b)

8.2

c)

4.1

d)

6.3