Free Printable Worksheets
Font size
More settings
ત્રિકોણ ABCની બાજુ BC પર AD = AC થાય તેવું બિંદુ D હોય, તો AB ........ AD (Com)
<
>
=
≠
ત્રિકોણ ABCની બાજુ BC પર AD = AC થાય તેવું બિંદુ D હોય, તો બિંદુ D માટે ...... સાચું છે. Com
A-D-B
A-D-C
B-D-C
D-A-B
કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કર્ણ છે.
આપેલ વિધાન ખરું કે ખોટું Ld
ખરું
ખોટું
કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુની સામેના ખૂણાનું માપ ..... થાય. Com
30
60
90
150
બે ત્રિકોણ વચ્ચે કુલ ....... સંગતતા શકય છે. Com
2
3
5
6
View all
3 questions
ગણિત
Worksheet
•
9th - 10th Grade
Introduction To Translations - Missed Questions
8th - 12th Grade
9 questions
નવોદય ગુજરાતી કવિઝ
KG - 11th Grade
10 questions
Grade 9 Maths Ch 1
9th Grade
5 questions
10th Maths Ch-12 વર્તુળ સંબંધિત ક્ષે. Quiz-7 (5.1.2021)
9th Maths Ch-6 રેખાઓ અને ખૂણાઓ Quiz-4 (29.7.2020)
Math Quiz 1
5th Grade - University
Maths Chapter 5 Grade 9