wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Maths Chapter 5 Grade 9

Total questions: 9

Worksheet time: 3mins

Name
Class
Date
1.

1. સમઘનને કેટલા પરિમાણ હોય છે ?

a)

0

b)

1

c)

2

d)

3

2.

2. રેખાને કેટલા પરિમાણ હોય છે ?

a)

0

b)

1

c)

2

d)

3

3.

3. બિંદુને કેટલા પરિમાણ હોય છે ?

a)

1

b)

2

c)

3

d)

પરિમાણરહિત

4.

4. જો બિંદુ p એ m અને n ની વચ્ચે હોય, અને c એ રેખાખંડ mp નું મધ્યબિંદુ હોય તો નીચેનામાંથી શું સાચું છે ?

a)

MC + PN = MN

b)

MP + CP – MN

c)

MC + CN = MN

d)

CP + CN = MN

5.

5. સમતલને કેટલા પરિમાણ હોય છે ?

a)

0

b)

1

c)

2

d)

3

6.

6. કોઈપણ બિંદુમાંથી મહત્તમ કેટલી રેખાઓ પસાર થઈ શકે ?

a)

100

b)

1000

c)

1

d)

અસંખ્ય

7.

7. બે ભિન્ન બિન્દુઓને જોડતી કુલ કેટલી રેખાઓ મળે ?

a)

0

b)

2

c)

1

d)

એકપણ નહીં

8.

8. ત્રણ અસમરેખ બિંદુઓને જોડતા કુલ કેટલા રેખાખંડ મળે ?

a)

2

b)

માત્ર એક જ

c)

એકપણ નહીં

d)

અસંખ્ય

9.

9. આપેલ 4 બિંદુઓ પૈકી કોઈપણ ત્રણ બિંદુઑ સમરેખ નથી. તો તે બિન્દુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થઈ શકે?

a)

4

b)

2

c)

6

d)

8