WorksheetsGrade 9 Maths Ch 14
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
1. નીચેનામાંથી કયું સૂત્ર અર્ધગોળાનું ઘનફળ છે?
a)
πr2
b)
4 πr3
c)
34πr2
d)
32πr3
2.
2. નીચેનામાંથી કયું સૂત્ર શંકુનું ઘનફળ છે?
a)
πrl
b)
π2rl
c)
2πrl
d)
2πrh
3.
3. લંબઘનના ઘનફળ માટે કયા સૂત્ર છે ?
a)
l b h
b)
l2 b2 h2
c)
l2+b2+h2
d)
l+b+h
4.
4. નીચેનામાંથી કયું સૂત્ર સમઘનનું ઘનફળ શોધવા માટેનું છે?
a)
a2
b)
a3
c)
2a
d)
3a
5.
5. નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર કયું છે?
a)
πr2h
b)
2πrh
c)
πrh
d)
πrl
6.
6. r ત્રિજ્યાવાળા અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય ?
a)
2πr2
b)
3πr2
c)
πr2
d)
21πr2
100 %
