wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-3 યામ ભૂમિતિ Quiz-3

Total questions: 10

Worksheet time: 19mins

Name
Class
Date
1.

સમતલમાં ઉગમબિંદુના યામ .....

a)

(0,0)

b)

(1,1)

c)

(-1,-1)

d)

(-1,0)

2.

યામ સમતલમાં દોરેલ ઉગમબિંદુ માંથી પસાર થતી શિરોલંબ રેખાને ..... કહે છે.

a)

y-અક્ષ

b)

x-અક્ષ

c)

xy-અક્ષ

d)

ઉગમબિંદુ

3.

ખૂણો x'oy'ના અંદરના ભાગને ........ ચરણ કહે છે.

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

4.

યામ-સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ ...... છે.

a)

0

b)

45

c)

90

d)

120

5.

બિંદુ જો ખૂણો XOY ના અંદરના ભાગમાં હોય,તો તે ....... ચરણમાં છે.

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

6.

તૃતીય ચરણમાં આવેલ બિંદુના બંને યામ ..... હોય.

a)

ધન

b)

ઋણ

c)

ધન ,ઋણ

d)

ઋણ , ધન

7.

x-યામને ....... કહે છે.

a)

ભુજ

b)

ઉગમબિંદુ

c)

કોટી

d)

રેખા

8.

દ્વિતીય ચરણમાં કેવા બિંદુ હોય છે ?

a)

+, +

b)

- , -

c)

-, +

d)

+, -

9.

બિંદુ (a,0) એ ........ અક્ષ પર આવેલ છે.

a)

xy-અક્ષ

b)

x-અક્ષ

c)

y -અક્ષ

10.

બિંદુ ( - 12 , 15 ) નો x-યામ .......

a)

-12

b)

12

c)

15

d)

-15