wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બહુપદી

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

જો બહુપદી p(x) = x3 + x2 - x - 1 ને x - 1 વડે ભાગતા શેષ કેટલી રહે ?

a)

1

b)

-1

c)

0

d)

2

2.

જો બહુપદી p(x) = x3 - 6x2 +5x + 5 ને x - 5 વડે ભાગતા શેષ કેટલી રહે ?

a)

5

b)

-5

c)

1

d)

0

3.

જો બહુપદી p(x) = x3 + 4x2 + ax + 3 ને x + 3 વડે નિ:શેષ ભાગી શકાય તો a ની કિંમત શોધો.

a)

-4

b)

2

c)

-2

d)

4

4.

કઈ બહુપદીમાં એક અવયવ x - 1 છે ?

a)

2x3 - x2 + x - 2

b)

3x3 + 3x2 + 6x + 6

c)

x3 + x2 - x - 2

d)

2x3 - 2x2 + 2x +1

5.

જો p(x) = x3 - 2x2 + 7x - 6 નું એક શૂન્ય .............. થાય

a)

0

b)

1

c)

2

d)

3

6.

જો 25x2 - 49Y2 નો એક અવયવ ( 5x - 7Y ) હોય તો બીજો અવયવ કયો છે ?

a)

7x + 5Y

b)

-7x - 5Y

c)

5x + 7Y

d)

-5x + 7Y