wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-3 યામ ભૂમિતિ Quiz-4

Total questions: 10

Worksheet time: 14mins

Name
Class
Date
1.

x-યામ ધન અને y-યામ ઋણ હોય તે બિંદુ ........ ચરણમાં હોય છે.

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

2.

x-યામ = 0 અને y- યામ = 0 હોય તે બિંદુને ....... કહે છે.

a)

ઉગમબિંદુ

b)

કોટી

c)

ભુજ

d)

ચરણ

3.

ક્યાં ચરણમાં x-યામ અને y-યામ ઋણ હોય છે ?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

4.

બિંદુ ( 0, -5) એ કિરણ ....... પર આવેલ છે.

a)

OX

b)

OX'

c)

OY

d)

OY'

5.

બિંદુ (-3, 2) એ ........ ચરણમાં આવેલ છે.

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

6.

બિંદુ (3, -2) એ ........ ચરણમાં આવેલ છે.

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

7.

બિંદુ (7, 0) નું ઉગમબિંદુથી અંતર .......

a)

0

b)

7

c)

-7

d)

3.5

8.

બિંદુ ( 0, -6)નું ઉગમબિંદુથી અંતર ......

a)

0

b)

6

c)

-6

d)

3

9.

બિંદુ ( 5, 3 ) નું y-અક્ષ પરના લંબઅંતર .......

a)

5

b)

3

c)

-3

d)

-5

10.

બિંદુ ( 3, 5 ) નું x-અક્ષ પરના લંબઅંતર .......

a)

5

b)

-5

c)

3

d)

-3