Free Printable Worksheets
NEW
Font size
More settings
નીચે આપેલ વિધાંખરું કે ખોટું , Com
લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે અને સમાન હોય.
ખરું
ખોટું
........... ચતુષ્કોણ ABCD નો એક વિકર્ણ છે. Com
AB
BC
AD
AC
સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ...... હોય. Com
લધુકોણ
ગુરુકોણ
કાટકોણ
કોટિકોણ
શું ? પતંગાકાર ચતુષ્કોણએ સમાંતરબાજુ ચતુષ્કોણ છે ? Tc
Yes
No
નીચેમાંથી કયો ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ નથી. Tc
ચોરસ
લંબચોરસ
સમલંબ ચતુષ્કોણ
સમબાજુ ચતુષ્કોણ
View all
5 questions
9th Maths Ch-7 ત્રિકોણ Quiz-7 (26.8.2020)
Worksheet
•
9th Grade
9th Maths Ch-7 ત્રિકોણ Quiz-5 (24.8.2020)
9th Maths Ch-9 સ.બા.ચ. & ત્રિકોનના ક્ષે. Quiz-3 (21.9.2020)