Worksheets9th Maths Ch-9 સ.બા.ચ. & ત્રિકોનના ક્ષે. Quiz-3 (21.9.2020)
Total questions: 5
Worksheet time: 17mins
Name
Class
Date
1.
સમાંતરબાજુ ચતુષ્કોણની પરિમિતિ=......... Tc
a)
4બાજુ
b)
4લંબાઈ
c)
(પાસપાસેની બે બાજુ સરવાળો)
d)
2 (પાસપાસેની બે બાજુ સરવાળો)
2.
સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDમાં AB = 12cm, AB અને BCને અનુરૂપ વેધ અનુક્રમે DM અને DN છે. જો DM =5cm અને DN=6cm હોય, તો BC શોધો. Com
a)
12
b)
5
c)
17
d)
10
3.
સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDમાં AB = 12cm, AB અને BCને અનુરૂપ વેધ અનુક્રમે DM અને DN છે. જો DM =5cm અને DN=6cm હોય, તો ABCDની પરિમિતિ શોધો. Com
a)
22
b)
34
c)
12
d)
44
4.
સમાંતરબાજુ ચતુષ્કોણ PQRSમાં પાયાને અનુરૂપ વેધ SM અને પાયા QRને અનુરૂપ વેધ SN છે. જો PQ = 15cm, SM=6cm અને SN = 10cm હોય, તો QR શોધો. Com
a)
8
b)
9
c)
18
d)
15
5.
સમાંતરબાજુ ચતુષ્કોણ PQRSમાં પાયાને અનુરૂપ વેધ SM અને પાયા QRને અનુરૂપ વેધ SN છે. જો PQ = 15cm, SM=6cm અને SN = 10cm હોય, તો PQRS પરિમિતિ શોધો. Com
a)
21
b)
31
c)
48
d)
24
100 %
