Worksheets9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-6 (26.10.2020)
Total questions: 5
Worksheet time: 21mins
Name
Class
Date
1.
એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની લંબાઈ 3:5:7 ના પ્રમાણમા હોય છે. તેની પરિમિતિ 300m હોય, તો સૌથી મોટી બાજુનું માપ ........ થાય. Com
a)
100
b)
140
c)
300
d)
200
2.
એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની લંબાઈ 3:5:7 ના પ્રમાણમા હોય છે. તેની પરિમિતિ 300m હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. Mo
a)
153
b)
1503
c)
15003
d)
152
3.
એક ત્રિકોણાની બાજુઓ 12 : 17 : 25ના પ્રમાણમા હોય અને તેની પરિમિતિ 540cm હોય, તો ત્રિકોણની સૌથી નાની બાજુનું માપ ...... Com
a)
60
b)
120
c)
180
d)
240
4.
એક ત્રિકોણાની બાજુઓ 12 : 17 : 25ના પ્રમાણમા હોય અને તેની પરિમિતિ 540cm હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. Mo
a)
7000
b)
8000
c)
9000
d)
10000
5.
એક ત્રિકોણાની બાજુઓ 4:2:3ના પ્રમાણમા હોય અને તેની પરિમિતિ 36cm હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. Mo
a)
125
b)
615
c)
1215
d)
65
100 %
