Worksheets9th Maths Ch-9 સ.બા.ચ. & ત્રિકોણના ક્ષે. Quiz-10 (30.9.2020)
Total questions: 5
Worksheet time: 14mins
Name
Class
Date

Free Printable Worksheets
Font size
Worksheetsસરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના ...... ને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. Tc
પરિમાણ
એકમ
વર્ગ
ચોરસ
કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ = ............. Com
કર્ણના અડધા
એક બાજુના અડધા
બે બાજુના ગુણાકારના અડધા
કર્ણના વર્ગના અડધા
નીચે આપેલ વિધાન ખરું કે ખોટું.
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના બે વિકર્ણના ગુણાકાર કરતાં અડધું હોય છે.
ખરું
ખોટું
ત્રિકોણ ABCમાં AD મધ્યગા છે. E એ BDનું તથા O એ AEનું મધ્યબિંદુ હોય, તો AOB : ABC = ........... Com
1:2
1:4
1:6
1:8
ત્રિકોણ ABCમાં ખૂણો B=90 , BC= 8cm અને AC = 17cm છે. BE એ ત્રિકોણની એક મધ્યગા છે. તથા M એ BEનું મધ્યબિંદુ છે. ત્રિકોણ BMCનુ ક્ષેત્રફળ શોધો. Tc
8
15
17
64
8 questions
ધોરણ 1 ,2 પ્રજ્ઞા અભિગમ-નૌસિલ પટેલ
Worksheet
•
4th Grade - University
5 questions
9th Maths Ch-6 રેખાઓ અને ખૂણાઓ Quiz-3 (28.7.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-8 ચતુષ્કોણ Quiz-1 (1.9.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-9 સ.બા.ચ. & ત્રિકોણના ક્ષે. Quiz-8 (28.9.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-9 સ.બા.ચ. & ત્રિકોણના ક્ષે. Quiz-9 (29 .9.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-15 સંભાવના Quiz-10 (10.12.2020)
Worksheet
•
9th Grade
10 questions
ધોરણ 6 ગણિત અપૂર્ણાંક સંખ્યાઓ
Worksheet
•
6th Grade - University
5 questions
માહિતીનું નિયમન
Worksheet
•
7th - 10th Grade