Worksheets9th Maths Ch-9 સ.બા.ચ. & ત્રિકોણના ક્ષે. Quiz-9 (29 .9.2020)
Total questions: 5
Worksheet time: 14mins
Name
Class
Date

Free Printable Worksheets
Font size
Worksheetsત્રિકોણ ABCમાં AD મધ્યગા છે. P અને Q અનુક્રમે AB અને ADના મધ્યબિંદુ છે. ABC 72 cm2 હોય, તો APQ = ........ Com
36
18
9
12
ત્રિકોણ ABCમાં P અને Qએ BCના ત્રિભાગ બિંદુઓ હોય, તો
APQ : ABC = ...........
2:1
1:2
3:1
1:3
ત્રિકોણમાં AD મધ્યગા છે. Mએ BDનું તથા Nએ MDનું મધ્યબિંદુ છે. જો AND = 20 cm2 હોય, તો ABC = ........... Com
40
80
160
120
ત્રિકોણ ABC માં AD વેધ છે. જો BC = 8cm અને AD = 5cm હોય, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ........... Com
10
20
30
40
ત્રિકોણની કોઈ પણ ........., તેનું બે સમાન ક્ષેત્રફળો વાળા ત્રિકોણોમાં વિભાજન કરે છે. Tc
વેધ
લંબદ્વિભાજક
મધ્યગા
કોણદ્વિભાજક
5 questions
9th Maths Revison Quiz-1 (2.10.2020)
Worksheet
•
9th Grade
7 questions
maths basic
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-7 ત્રિકોણ Quiz-1 (17.8.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-8 (28.10.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-5 યુક્લિડની ભૂમિતિનો પરિચય Quiz-5 (18.7.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-1 (14.10.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-9 સ.બા.ચ. & ત્રિકોનના ક્ષે. Quiz-1 (16.9.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-11 (3.11.2020)
Worksheet
•
9th Grade