Free Printable Worksheets
Font size
More settings
સરળ બંધ આકૃતિ દ્વારા ધેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો ........ પ્રદેશ કહેવાય છે. Com
ત્રિકોણ
ચોરસ
લંબચોરસ
સમતલીય પ્રદેશ
સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના ..... ને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. Com
પરિમાણ
એકમ
યુનિટ
એકરૂપ
બે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ .....હોય. Tc
સમાન
અલગ
નાનું
મોટું
આકૃતિ Aના ક્ષેત્રફળને સંકેતમાં .........દ્વારા દર્શવામાં આવે છે. Tc
A
arA
ar(A)
Ar(a)
જો આકૃતિ T દ્વારા બનતો સમતલીય પ્રદેશ, બે આકૃતિઓ P અને Q દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા સમતલીય પ્રદેશો ભેગા થઈને બને, તો ar(T)=....... Ld
ar(P)
ar(Q)
ar(P) + ar(Q)
ar(PQ)
View all
10 questions
Līdzīgi trijstūri.
Worksheet
•
9th Grade
Spiral Review Part 3
5th Grade - University
RFL MAT. OLIMPIĀDE (9. un 10. klasēm)
9th - 10th Grade
TRAPEZOID AND KITE
Matematikos taisyklės
KG - University
Tasg Adalw CA3 (10)
7th - 9th Grade
Understanding Photomath: AR in Algebra Learning
9th - 12th Grade
رياضيات تاسع عام