wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-1 (14.10.2020)

Total questions: 5

Worksheet time: 9mins

Name
Class
Date
1.

કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર નથી. Com

a)

1/2 પાયો × પાયા પરનો વેધ

b)

1/2 કાટખૂણો સમાવતી બે બાજુનો સરવાળો

c)

1/2 કાટખૂણો સમાવતી બે બાજુનો ગુણાકાર

d)

1/2 એક બાજુ × બીજી બીજી બાજુ

2.

સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = ........... Com

a)

1/2 સમાંતરબાજુઓનો સરવાળો × સમાંતરબાજુઓ વચ્ચેનું લંબ અંતર

b)

1/2 સમાંતરબાજુઓનો ગુણાકાર × સમાંતરબાજુઓ વચ્ચેનું લંબ અંતર

c)

1/2 સમાંતરબાજુઓનો ભાગાકાર × સમાંતરબાજુઓ વચ્ચેનું લંબ અંતર

d)

1/2 સમાંતરબાજુઓનો બાદબાકી × સમાંતરબાજુઓ વચ્ચેનું લંબ અંતર

3.

ત્રિકોણની પરિમિતિ એટલે શું ? Com

a)

ત્રણેય બાજુઓનો ગુણાકાર

b)

ત્રણેય બાજુઓનો ભાગાકાર

c)

ત્રણેય બાજુઓનો બાદબાકી

d)

ત્રણેય બાજુઓનો સરવાળો

4.

એક ત્રિકોણની બાજુઓના માપ 12cm, 17cm અને 25cm છે, તો ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધો. Mo

a)

54

b)

27

c)

36

d)

18

5.

એક ત્રિકોણની બાજુઓના માપ 12cm, 17cm અને 25cm છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. Mo

a)

30

b)

60

c)

90

d)

120