wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-11 (3.11.2020)

Total questions: 5

Worksheet time: 14mins

Name
Class
Date
1.

નીચે આપેલ સૂત્ર ક્યાં ચતુષ્કોણના ક્ષેત્રફળ માટેનું છે.

½× સમાંતરબાજુઓનો સરવાળો × સમાંતરબાજુઓ વચ્ચેનું અંતર

a)

સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ

b)

સમાંતરબાજુ ચતુષ્કોણ

c)

સમબાજુ ચતુષ્કોણ

d)

ચોરસ

2.

એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે. તેની સમાંતરબાજુઓ 25cm અને 10cm ની લંબાઈની છે. સમાંતર ન હોય તેવી બાજુઓ 14cm અને 13cm હોય, તો સમલંબ ચતુષ્કોણની પરીમીતી= ........ Com

a)

62

b)

31

c)

44

d)

22

3.

એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે. તેની સમાંતરબાજુઓ 25cm અને 10cm ની લંબાઈની છે. સમાંતર ન હોય તેવી બાજુઓ 14cm અને 13cm હોય, તો સમલંબ ચતુષ્કોણની બે સમાંતરબાજુઓ વચ્ચેનું લંબ અંતર = ........ Com

a)

11.8

b)

11.6

c)

11.4

d)

11.2

4.

એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે. તેની સમાંતરબાજુઓ 25cm અને 10cm ની લંબાઈની છે. સમાંતર ન હોય તેવી બાજુઓ 14cm અને 13cm હોય, તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = ........ Com

a)

110

b)

112

c)

114

d)

116

5.

સમલંબ ચતુષ્કોણમાં કેટલી બાજુઓ સમાંતર હોય છે ? Com

a)

1

b)

2

c)

3

d)

4