Worksheets9th Maths Ch-15 સંભાવના Quiz-10 (10.12.2020)
Total questions: 5
Worksheet time: 21mins
Name
Class
Date
1.
એક માહિતી મુજબ એક વિસ્તારની 450 સ્ત્રીઓમાંથી 180 સ્ત્રીઓ નોકરી કરે છે. તે વિસ્તારની એક સ્ત્રીને યાદચ્છિક રીતે પસંદ કરતાં તે નોકરી કરતાં હોય તેની સંભાવના ..... છે. Ld
a)
0.4
b)
0.6
c)
0.8
d)
0.1
2.
બે સિક્કાને એક સાથે ઉછાળતા એક પણ સિક્કા પર છાપ ન મળે તેની સંભાવના ....... Ld
a)
0.5
b)
0.25
c)
0.20
d)
0.75
3.
એક વકતૃત્વ સ્પર્ધામાં 30 વિધાર્થીઓએ ભાગ લીધો જેમાં 12 છોકરીઓ છે. તો પ્રથમ ઈનામ છોકરીને મળે તેની સંભાવના ...... છે.
a)
0.50
b)
0.6
c)
0.4
d)
0.12
4.
બરાબર ચિપેલા 52 પત્તાના ઢગમાંથી એજ પત્તું પસંદ કરતાં તે લાલા રંગનું હોય તેની સંભાવના ......... છે. Ld
a)
41
b)
21
c)
31
d)
51
5.
એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક પસંદ કરતાં તે 3 નો ગુણિત હોય તેની સંભાવના = ........ Ld
a)
21
b)
31
c)
41
d)
51
100 %
