Free Printable Worksheets
Font size
More settings
ધન-સમતલ-રેખા-બિંદુ સુધીનાં ચરણમાં એક પરિમાણ .......... જાય છે. (Tc)
વધતું
ધટતું
ઉમેરતું
નવું આવતું
આપેલા બે બિંદુઓ માંથી પસાર થતી ....... રેખા હોય છે. (Tc)
ઓછામાં ઓછી એક
બે
ઓછામાં ઓછી બે
અનન્ય
જે વિધાન સાબિત કરવામાં આવે તેને ........ કહેવાય છે. (Tc)
સ્વયંસિદ્ધ સત્યો
પૂર્વધારણા
વ્યાખ્યાઓ
પ્રમેય
યુક્લિડ રેખાખંડ માટે ........ શબ્દનો પ્રયોગ કરતાં .(Tc)
અનંત રેખા
સાન્ત રેખા
કિરણ
બિંદુ
નીચે માંથી ....... પદ અવ્યાખ્યાયિત છે. (Tc)
કાટખૂણો
વર્તુળનું કેન્દ્ર
ચતુષ્કોણ
સમતલ
View all
10 questions
Math Quiz 1
Worksheet
•
5th Grade - University
Set Theory and Probability
9th Grade - University
Six trigonometric ratios
9th Grade
Unit 1 quiz
9th - 12th Grade
Jarak Antara Titik dan Garis - HOTS
Literal Equations
8th - 9th Grade
Probability
7th Grade - University