Worksheets9th Maths Ch-14 આંકડાશાસ્ત્ર Quiz-3 (7.1.2021)
Total questions: 5
Worksheet time: 6mins
Name
Class
Date
1.
આવ્રુતિ-વિતરણના કોઈ પણ વર્ગના ઊર્ધ્વસીમા બિંદુ અને અધ:સીમા બિંદુની કિંમતોના તફાવતને તે વર્ગની ........ કહે છે. Tc
a)
અવલોકન
b)
આવ્રુતિ
c)
વર્ગ
d)
વર્ગલંબાઈ
2.
સંખ્યાત્મકમાહિતીના પ્રત્યેક ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવ્રુતિ દર્શાવતી ગોઠવણને ........... કહે છે. Tc
a)
અવલોકન
b)
આવ્રુતિ-વિતરણ
c)
વર્ગ
d)
વર્ગલંબાઈ
3.
માહિતીનું અર્થ પૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને ....... કહે છે. Tc
a)
આંકડાશાસ્ત્ર
b)
કલનશાસ્ત્ર
c)
ભૌતિકશાસ્ત્ર
d)
અર્થશાસ્ત્ર
4.
મોટી સંખ્યાની માહિતીને વાચક સરળતાથી સમજી શકે તેવા જે જૂથોમાં ગોઠવામાં આવે છે. તે જૂથને ....... કહે છે. Tc
a)
અવલોકન
b)
આવ્રુતિ-વિતરણ
c)
વર્ગ
d)
વિસ્તાર
5.
જો તપાસકર્તાએ પહેલાથી એકત્રિત થયેલી માહિતીના સ્રોતમાંથી માહિતી મેળવી હોય, તો આવી માહિતીને ......... માહિત કહે છે.
a)
પ્રાથમિક
b)
ગૌણ
c)
પ્રાથમિક-ગૌણ
d)
ગૌણ-પ્રાથમિક
100 %
