Worksheets9th Maths Ch-9 સ.બા.ચ. & ત્રિકોનના ક્ષે. Quiz-5 (23.9.2020)
Total questions: 5
Worksheet time: 9mins
Name
Class
Date
1.
સરળ બંધ આકૃતિ દ્વારા ધેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો ........ પ્રદેશ કહેવાય છે. Com
a)
ત્રિકોણ
b)
ચોરસ
c)
લંબચોરસ
d)
સમતલીય પ્રદેશ
2.
જો આકૃતિ T દ્વારા બનતો સમતલીય પ્રદેશ, બે આકૃતિઓ P અને Q દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા સમતલીય પ્રદેશો ભેગા થઈને બને, તો ar(T)=....... Ld
a)
ar(P)
b)
ar(Q)
c)
ar(P) + ar(Q)
d)
ar(PQ)
3.
એક જ પાયા ઉપર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ...... હોય. Tc
a)
નાનું
b)
મોટું
c)
સમાન
d)
અડધું
4.
સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDમાં AB = 12cm, AB અને BCને અનુરૂપ વેધ અનુક્રમે DM અને DN છે. જો DM =5cm અને DN=6cm હોય, તો BC શોધો. Com
a)
12
b)
5
c)
10
d)
17
5.
સમાંતરબાજુ ચતુષ્કોણ PQRSમાં પાયાને અનુરૂપ વેધ SM અને પાયા QRને અનુરૂપ વેધ SN છે. જો PQ = 15cm, SM=6cm અને SN = 10cm હોય, તો PQRS પરિમિતિ શોધો. Com
a)
21
b)
24
c)
48
d)
31
100 %
