Worksheets9th Maths Ch-8 ચતુષ્કોણ Quiz-8 (12.9.2020)
Total questions: 5
Worksheet time: 20mins
Name
Class
Date
1.
ત્રિકોણ ABCની બાજુઓના મધ્યબિંદુ જોડવાથી બનતો ત્રિકોણ DEF બને છે. ABC = .......... DEF
a)
2
b)
21
c)
41
d)
4
2.
∆ABCની બાજુઓ AB, BC અને ACના મધ્યબિંદુઓ અનુક્રમે P, Q અને R છે. જો AB =8.2cm BC=6.4cm અને AC = 7.5cm હોય, તો PQRની પરિમિતિ શોધો. Com
a)
11.5
b)
11.50
c)
11.05
d)
1.15
3.
∆ABCની બાજુઓ AB, BC અને ACના મધ્યબિંદુઓ અનુક્રમે P, Q અને R છે. જો AB =8.2cm BC=6.4cm અને AC = 7.5cm હોય, તો PBQRની પરિમિતિ શોધો. Com
a)
14.2
b)
14.4
c)
14.6
d)
14.8
4.
∆ABCમાં AB અને ACના મધ્યબિંદુઑ અનુક્રમે P અને Q છે.
જો PQ + BC = 8.4cm અને
AB + AC = 20.5cm હોય,
તો ∆ABCની પરિમિતિ શોધો. Com
a)
28.9
b)
12.1
c)
26.1
d)
21.1
5.
કોઈ એક સમબાજુ ત્રિકોણની બાજુનુમાપ 10cm છે . તે ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુથી જોડતો ત્રિકોણની પરિમિતિ ..... Tc .
a)
30
b)
60
c)
15
d)
7.5
100 %
