Free Printable Worksheets
Font size
More settings
∆ABCમાં ∠A :∠B:∠C=5:7:8 હોય, તો ∆ABC ના સૌથી મોટા ખૂણાનું માપ ....... થાય. Tc
85
45
63
72
બે અભિકોણના માપ અનુક્રમે 5x + 30 અને 8x - 60 હોય, તો x = ....... Tc
30
60
90
∆ABCમાં ∠A= 2x-10, ∠B=x+10 અને ∠C=2x-20 હોય, તો ∆ABC સૌથી નાના ખૂણાનું માપ ....... TC
40
50
70
∠P અને ∠Q કોટિકોણ છે. જો ∠P=3x + 15 અને ∠Q = x + 7 હોય, તો ∠P = ....... Tc
24
48
66
77
આપેલ વિધાન ખરું કે ખોટું
કોઈ પણ ત્રિકોણમાં વધુમાં વધુ બે કાટકોણ હોય. Com
ખરું
ખોટું
View all
10 questions
Maths Day
Worksheet
•
5th - 9th Grade
Sample Space and Simple Probability
7th Grade - University
8 questions
Jarak Antar Dua Titik
9th - 12th Grade
6 questions
tree diagram
9th - 11th Grade
Bangun Ruang sisi lengkung
9th Grade
9th Maths Ch-3 યામ ભૂમિતિ Quiz-3
9th Maths Ch-3 યામ ભૂમિતિ Quiz-1
the chris quiz
8th - 9th Grade