NEW
Font size
S
M
L
XL
Worksheets9th Maths Ch-9 સ.બા.ચ. & ત્રિકોનના ક્ષે. Quiz-2 (18.9.2020)
Total questions: 5
Worksheet time: 10mins
Name
Class
Date

Free Printable Worksheets
NEW
Font size
Worksheetsએક જ પાયા ઉપર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ...... હોય. Tc
નાનું
મોટું
સમાન
અડધું
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = ......... Com
½ પાયો × પાયા પરનો વેધ
પાયો × પાયા પરનો વેધ
લંબાઈ × પહોળાઈ
લંબાઈ × લંબાઈ
સમાંતરબાજુ ચતુષ્કોણ PQRSમાં PMએ QRપરનો વેધ હોય, તો ar(PQRS)=.............. Com
PQ × QR
PM × QR
PM × PQ
PM × PR
જો ત્રિકોણ અને સમાંતરબાજુ ચતુષ્કોણ એક જ પાયા પર અને બે સમાંતર રેખાની એક જોડની રેખાઓની વચ્ચે આવેલા હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં ...... હોય.
સમાન
મોટું
નાનું
અડધું
સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDમાં AE⊥DC અને CF⊥AD છે. AB = 16cm, AE=8cm અને CF = 10cm હોય, તો AD = ..........(Com)
128
12.8
1.28
0.128
5 questions
9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-8 (28.10.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-5 યુક્લિડની ભૂમિતિનો પરિચય Quiz-5 (18.7.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-1 (14.10.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-9 સ.બા.ચ. & ત્રિકોનના ક્ષે. Quiz-1 (16.9.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-11 (3.11.2020)
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Revison Quiz-1 (2.10.2020)
Worksheet
•
9th Grade
7 questions
maths basic
Worksheet
•
9th Grade
5 questions
9th Maths Ch-7 ત્રિકોણ Quiz-1 (17.8.2020)
Worksheet
•
9th Grade