NEW
Font size
S
M
L
XL
Worksheets9th Maths
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
√7 એ --------- સંખ્યા છે.
a)
સમેય
b)
અસમેય
c)
પૂર્ણાંક
d)
પ્રાકૃતિક
2.
121 નું વર્ગમૂળ --------- છે.
a)
11
b)
12
c)
9
d)
13
3.
2/3 નું દશાંશ સ્વરૂપ ----------- પ્રકારનું છે.
a)
સાંત દશાંશ
b)
અનંત અનાવૃત્ત દશાંશ
c)
અનંત આવૃત્ત દશાંશ
d)
એક પણ નહિ
4.
---------- એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી.
a)
2
b)
3
c)
1
d)
0
5.
6/7 એ ------------ સંખ્યા છે.
a)
પ્રાકૃતિક
b)
પૂર્ણ
c)
પૂર્ણાંક
d)
સંમે ય
6.
4 - √5નો સંમેયકારક અવયવ -------છે.
a)
4 -√5
b)
√5 - 4
c)
4 + √5
d)
5 -√4
7.
√5 +√5 a5 ---------- સંખ્યા છે.
a)
પૂર્ણાંક
b)
સંમેય
c)
પૂર્ણ
d)
અ સંમેય
8.
√5 × √5 એ ------- સંખ્યા છે.
a)
અસંમેય
b)
અપૂર્ણાંક
c)
પ્રાકૃતિક
d)
ઋણ
9.
√49= ---------.
a)
5
b)
7
c)
9
d)
4
10.
47 / 50 નું દશાંશ સ્વરૂપ ------- પ્રકારનું છે.
a)
શાંત દશાંશ
b)
અનંત આવૃત દશાંશ
c)
અનંત અનાવૃત દશાંશ
d)
અનિશ્ચિત
Reset
