Free Printable Worksheets
Font size
More settings
બિંદુ ( -2, -2) ....... ચરણનું બિંદુ છે.
પ્રથમ
દ્વિતીય
તૃતીય
ચતુર્થ
x-2y=0 અને 3x+4y=20 સમીકરણયુગ્મનો ઉકેલ ........ મળે
અનંત
અનન્ય
ઉકેલ ન મળે
એક પણ નહિ
3x + 2y = 10 અને 6x + 4y = 20 નો આલેખ ....... મળે .
રેખાઓ છેદે
રેખાઓ સંપાતી હોય.
રેખાઓ સમાંતર હોય.
રેખાઓ એક બીજાથી સમાન અંતરે હોય.
અવલંબી સમીકરણયુગ્મના ઉકેલ .... હોય.
એક પણ નહીં
a1a2=b1b2=c1c2\frac{a_1}{a_2}=\frac{b_1}{b_2}=\frac{c_1}{c_2}a2a1=b2b1=c2c1 નો ઉકેલ ...... મળે .
ખાલીગણ
View all
10 questions
15. સંભાવના
Worksheet
•
10th Grade
5 questions
10th Maths Ch-6 ત્રિકોણ (26.8.2020) Quiz-3
10th Maths Ch-5 સમાંતર શ્રેણી Quiz-3 (28.10.2020)