Free Printable Worksheets
Font size
More settings
જો 3k - 3 , 3k + 3 અને 4k + 4 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, તો kની કિમત શોધો.
3
4
5
6
જો k + 2 , 4k - 6 અને 3k - 2 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, તો kની કિમત શોધો.
2
1
જો x - 2 , 4x - 1 અને 5x + 2એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, તો xની કિમત શોધો.
જો k + 1 , 3k અને 4k + 2એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, તો kની કિમત શોધો.
જો 3x + k, 2x + 9 અને x + 13 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, તો kની કિમત શોધો.
View all
10 questions
10th Maths Ch-1 15.7.2020 Quiz-9
Worksheet
•
10th Grade
5 questions
10th Maths Ch-5 સમાંતર શ્રેણી Quiz-1 (26.10.2020)