NEW
Font size
S
M
L
XL
Worksheetsઆસપાસ
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
જે સ્થાન માં ટ્રેન ની અવરજવર રહે...મુસાફરો ની ભીડ જોવા મળે એ સ્થાન કયું હશે?
a)
બસ સ્થાનક
b)
રેલવે સ્ટેશન
c)
બજાર
d)
દુકાન
2.
સુવિચાર પૂર્ણ કરો. જળ એ જ ...........
a)
જળ
b)
પાણી
c)
જીવન
d)
નદી
3.
આદિવાસી લોકો શેમાં રહે છે ?
a)
ઝૂંપડી
b)
મહેલ
c)
બંગલો
d)
ઘર
4.
એક સાથે હજારો મુસાફરો ને મુસાફરી કરાવી શકે એવું વાહન કયું છે ?
a)
બસ
b)
રીક્ષા
c)
ટ્રેન
d)
ગાડી
5.
જે વ્યક્તિ ચિત્ર દોરે તેમને શુ કહેવાય?
a)
ચિત્ર
b)
શિલ્પકાર
c)
ચિત્રકાર
d)
શિક્ષક
6.
આપણે વહેતું ચોખ્ખું પીવાયોગ્ય પાણી ક્યાંથી મળે છે ?
a)
નદી
b)
સમુદ્ર
c)
નાળા
d)
તળાવ
7.
ગામડાં ઓ માં માથાં પર માટલાં રાખી પાણી ભરતી સ્ત્રીઓ ને શુ કહેવાય?
a)
પનિહારી
b)
અસીલ
c)
કાછિયા
d)
બાઇઓ
Reset
