WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કવિ પ્રકૃતિમાં કોનાં દર્શન કરે છે?
a)
ઈશ્વરના
b)
માતાના
2.
હોડીને કોણ હંકારતું હશે?
a)
માણસ
b)
ઈશ્વર
3.
દરિયોનું સમાનાર્થી શબ્દ
a)
સમુદ્ર
b)
સરોવર
4.
પહોળુંનું વિરોધી શબ્દ
a)
સાંકડું
b)
નીચું
5.
પર્વત તારા કાવ્યના કવિ કોણ છે?
a)
રમેશ પારેખ
b)
સુરેશ દલાલ
6.
"પર્વત તારા" પ્રાર્થના કાવ્ય નથી.
a)
ખરું
b)
ખોટું
7.
સોગાદ શબ્દનું અર્થ
a)
ભેટ
b)
ઉપહાર
c)
બંન્ને
8.
દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે.
a)
ખરું
b)
ખોટું
9.
પર્વતનું સમાનાર્થી
a)
પહાડ
b)
ગિરિ
c)
બંન્ને
10.
રડિયાત (જોડણી સુધારો)
a)
રળિયાત
b)
રળિયત
100 %
