NEW
Font size
S
M
L
XL
WorksheetsGeneral Knowledge
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
મેહુલ શબ્દમાં કેટલા અક્ષર આવે છે ?
a)
3
b)
4
c)
5
d)
6
2.
100ની પાછળ કેટલી શૂન્ય આવે ?
a)
2
b)
1
c)
3
d)
0
3.
( 3 )2 + ( 4 )2 = ?
a)
72
b)
25
c)
14
d)
16
4.
કોનું જીવનચક્ર દર્શાવેલું છે ?
a)
વાઇરસનું
b)
પતંગિયાનું
c)
મધમાખીનું
d)
ઈયળનું
5.
આકૃતિમાં શું છે ?
a)
શાકભાજી
b)
ફળો
c)
અનાજ
d)
કઠોળ
6.
ચોકલેટને કેટલાં સમતલો હોય છે ?
a)
2
b)
3
c)
4
d)
6
7.
આ 7 ટુકડાની પજલનું નામ શું છે ?
a)
ચોરસ
b)
ટેનગ્રામ
c)
ક્લિયાપેટ્રિઆ
d)
ઑએલરનો સેતુ
8.
ફરકતી ધજા શાનું ઉદાહરણ છે ?
a)
ફેરફાર
b)
હવા
c)
તરંગ
d)
સંવાદિતા
9.
ઊગતા સૂરજનો આકાર કેવો હોય છે ?
a)
થાળી જેવો
b)
દડા જેવો
c)
અર્ધવર્તુળ
d)
શોધ બાકી છે
10.
આ અવકાશી પદાર્થ કેવી ગતિ કરે છે ?
a)
વર્તુળાકાર
b)
લમ્બવૃત્તીય
c)
અનિયમિત
d)
સરળ આવર્ત ગતિ
Reset
