Font size
Worksheetsએકમ-18 ગામ ગામના પાણી એકમ - 19 સાથે જમીએ
Total questions: 10
Worksheet time: 4mins
આપણે માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ?
જગ વડે
ગ્લાસ વડે
ચંબુ વડે
ડોયા વડે
વોટર પાર્કમાં શાનો વધુ બગાડ થાય છે?
અનાજ
પાણી
જમીન
ભોજન
ઝાડા ઉલટી થાય ત્યારે પાણી સાથે કયા પદાર્થોનું મિશ્રણ કરી પીવું જોઈએ?
મીઠુ અને ખાંડ
ધાણા અને જીરું
મીઠુ અને અજમો
ખાંડ અને ગોળ
પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે?
ઝરણું
નદી
વરસાદ
ફૂવો
દુષિત પાણી પીવા થી થતો રોગ કયો છે?
ઈંફ્લુએન્ઝા
કોલેરા
ક્ષય
શીતળા
રોગચાળો ચાલતો હોય ત્યારે કેવું પાણી પીવું જોઈએ?
ઠંડું
બરફનું
સોડાનું
ઉકાળેલું
શાળામાં બાળકોને અપાતા બપોરના ભોજન ને શું કહે છે?
મધ્યાહન ભોજન
સમૂહભોજન
તિથિ ભોજન
સરકારી ભોજન
મધ્યાહન ભોજનમાં બાળકોને અઠવાડિયામાં કેટલા દિવસ ભોજન મળે છે?
ચાર દિવસ
પાંચ દિવસ
સાત દિવસ
છ દિવસ
ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર કયો છે?
ઉત્તરાયણ
રક્ષાબંધન
દશેરા
દિવાળી
પ્રજાસત્તાક દિન કઈ તારીખે આવે છે?
૧૨મી જાન્યુઆરી
૧૪મી જાન્યુઆરી
૨૦મી જાન્યુઆરી
૨૬મી જાન્યુઆરી
