WorksheetsOctober 4
Total questions: 15
Worksheet time: 30mins
પાંદડાંની અંદર બીજા પાંદડાં કોને હોય છે?
રીંગણને
મૂળાને
કોબીજને
લાખાએ શેઠને ત્યાં સાનમાં શું મૂક્યું?
ડાઘિયો
દીકરો
ઘોડો
શેખ અબ્દુલ્લાનો પરિવાર કયાં રહેતો હતો?
મક્કામાં
બગદાદમાં
મદીનામાં
સરોવરનું પાણી જોતાં કોણ ખુશ થઈ ગયું?
ઉંદર
દેડકો
પીલું
તડકાનો વિરોધી શબ્દ શું થાય?
છાંયો
ગરમી
ઠંડી
પરિવારનો સમાન શબ્દ શું થાય?
પાડોશી
સગા-વહાલાં
કુટુંબ
લાકડી કોણ લઈ આવ્યું?
ભમરો
કીડી
ઉંદર
જટા હોવા છતાં કોણ જોગી નથી?
નાળિયેર
કમ્પ્યૂટર
ભગવાન શંકર
લાખાએ શેઠ પાસેથી કેટલી મુદત માટે રકમ લીધી?
એક વષઁ માટે
છ મહિના માટે
એક મહિના માટે
હજ કયાં સિવાય હજનું પુણ્ય કોને મળ્યું હતું?
શેખ અબ્દુલ્લાને
અલી હુસેનને
ફરિશ્તાને
ટમેટું કોને જોઈને ખુશ થયું?
મૂળાને
દૂધીને
સૂરજને
આપણી સાથે દિવસે કોણ ફયાઁ કરે છે?
તારા
પડછાયો
ચંદ્ર
શેખ અબ્દુલ્લા દમાસ્કસમાં કોને મળવા ગયાં?
અલી હુસેનને
ફરિશ્તાને
બાદશાહને
ચીટ્ટીની સાચી જોડણી લખો.
ચીઠ્ઠી
ચિઠ્ઠિ
ચિઠ્ઠી
ડાઘિયો કેવી રીતે મરી ગયો?
તળાવમાં ડૂબી જઈને
પથરાં પર માથું પછાડી-પછાડીને
ખાવાનું બંધ કરીને
